Sbs Gujarati - Sbs

ઓસ્ટ્રેલિયાની ધરતી પર યોગદાન આપી સિદ્ધિ મેળવનારા ગરવા ગુજરાતીઓ

Informações:

Sinopsis

વિશ્વના દરેક દેશમાં પોતાના બુદ્ધિ ચાતુર્ય અને પરિશ્રમથી સફળતા મેળવનારા ખમીરવંતા ગુજરાતીઓએ ઓસ્ટ્રેલિયામાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું છે. તબીબી ક્ષેત્રથી ક્રિકેટના મેદાન સુધીના દરેક ક્ષેત્રમાં પોતાનો ફાળો આપનારા ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે યાદ કરીએ.