Sbs Gujarati - Sbs

ખ્રિસ્તી અને બિન-ખ્રિસ્તી ગુજરાતી ઓસ્ટ્રેલિયનોની નાતાલની ઉજવણીઓ

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી ખ્રિસ્તી સમાજના લોકો પરંપરાગત રીતે નાતાલની ઉજવણી કરે છે. SBS ગુજરાતી સાથે વાતો કરતા તેમણે તેમની જૂની યાદો વાગોળી અને ઓસ્ટ્રેલિયામાં તેઓ કેવી રીતે નાતાલ ઉજવે છે તે જણાવ્યું.