Sbs Gujarati - Sbs

એબરિજનલ સમુદાય માટે કાર્ય કરવાની પ્રેરણા માતા-પિતા પાસેથી મળી: ડો શિરીન મોરિસ

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયાના એબરિજનલ સમુદાયને બંધારણમાં સ્થાન આપવા માટે ઓક્ટોબરમાં જનમત યોજાશે. જે અંગે બંધારણીય કાયદાના વકીલ ડો શિરીન મોરિસ બહુસાંસ્કૃતિક સમુદાયમાં જાગૃતિ માટે એક કેમ્પેઇન ચલાવી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓ માટે કાર્ય કરવાની પ્રેરણા તેમને બાળપણમાં માતા-પિતા પાસેથી જ મળી હતી. SBS Gujarati સાથેની વાતચીતમાં તેમણે Voice Referendum વિશેના વિચારો રજૂ કર્યા હતા.