Sbs Gujarati - Sbs

મુખ્ય નોકરી સિવાય અન્ય રીતે પણ આવક મેળવતા લોકો માટે ટેક્સ રીટર્ન સંબંધિત ચેતવણી

Informações:

Sinopsis

વધતી મોંઘવારી અને જીવન નિર્વાહ ખર્ચના કારણે મુખ્ય નોકરી સિવાય પણ લોકો અન્ય વેપાર કે કાર્ય કરીને આવક મેળવે છે. વર્ષ 2022-23ના નાણાકિય વર્ષના ટેક્સ રીટર્નનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસે આ પ્રકારે આવક મેળવતા લોકોને તેનો ટેક્સ ભરતી વખતે તેનો ઉલ્લેખ કરવા ચેતવણી આપી છે. 'Side Hustle' નામથી ઓળખાતી પ્રવૃત્તિ વિશે એકાઉટન્ટ નયન પટેલ માહિતી આપી રહ્યા છે.