Sbs Gujarati - Sbs

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • SBS Gujarati News Bulletin 18 December 2020 - ૧૮ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    18/12/2020 Duración: 05min

    All of Sydney urged to be on 'high alert' as Northern Beaches coronavirus cluster swells to 28, South Australia will re-introduce cross border travel application process for visitors from all Australian states, Cabinet reshuffle - Alex Hawke set to step up as immigration minister. - સિડનીના નોધર્ન બિચીસ વિસ્તારમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યા 28 પર પહોંચતા સમગ્ર શહેર 'હાઇએલર્ટ' પર, એલેક્સ હૉક નવા ઇમિગ્રેશન મંત્રી બન્યા, સાઉથ ઓસ્ટ્રેલિયા દેશના તમામ રાજ્યોના મુલાકાતીઓ માટે ક્રોસ બોર્ડર ટ્રાવેલ એપ્લિકેશન પ્રક્રિયા અમલમાં મૂકશે. 

  • SBS Gujarati News Bulletin 17 December 2020 - ૧૭ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    17/12/2020 Duración: 06min

    Sydney records 6 locally-transmitted cases in two days, Victorian Ombudsman advises government to apologise for the "harm and distress caused by the immediacy of their lockdown", Federal Government is reforming its business and investor visas with a clear pathway to permanent residency for each category. - સિડનીમાં સામુદાયિક સંક્રમણથી છેલ્લા બે દિવસમાં કોરોનાવાઇરસના 6 કેસ નોંધાયા, લોકડાઉનના કારણે રાજ્યના રહેવાસીઓને પડેલી મુશ્કેલી માટે સરકારને માફી માંગવા વિક્ટોરીયન ઓમ્બુડ્યમાનની સલાહ, પર્મેનન્ટ રેસીડન્સી માટેના બિઝનેસ અને ઇન્વેસ્ટર વિસામાં સરકારે કેટલાક ફેરફાર કર્યા. 

  • SBS Gujarati News Bulletin 16 December 2020 - ૧૬ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    16/12/2020 Duración: 05min

    A man employed to transport international crew at Sydney airport tests positive to COVID-19, The Australian government heads to the independent umpire to resolve a trade dispute with China, Three vaccines against COVID-19 likely to be rolled out next year in Australia. - સિડની એરપોર્ટ પર કાર્યરત કર્મચારીમાં કોરોનાવાઇરસનું નિદાન, ચીન સાથેના વિવાદનો હલ શોધવા ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ફરિયાદ નોંધાવી, ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે કોરોનાવાઇરસની ત્રણ રસી ઉપલબ્ધ થાય તેવી શક્યતા.

  • SBS Gujarati News Bulletin 15 December 2020 - ૧૫ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    15/12/2020 Duración: 05min

    Australia threatens legal action against China over a dispute on coal, A new strain of coronavirus reported in the United Kingdom, First batch of international students welcomed onto the university campus. - કોલસા મુદ્દે ચીન સાથે થયેલા વિવાદ બાદ ઓસ્ટ્રેલિયાની કાયદેસરની કાર્યવાહીની ચેતવણી, યુનાઇટેડ કિંગડમમાં નવા પ્રકારના કોરોનાવાઇરસ કેસનું નિદાન થયું, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રથમ જૂથને યુનિવર્સિટીમાં આવકારવામાં આવ્યું.  

  • SBS Gujarati News Bulletin 14 December 2020 - ૧૪ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    14/12/2020 Duración: 05min

    A new report has found more than one in eight job ads written in foreign languages offer pay rates below minimum wage, Wild weather is pounding Queensland and northern NSW, damaging the coast, with authorities warning that dramatic conditions will continue to deteriorate, United States President Donald Trump, Vice President Mike Pence and other top officials will be among the first people in the US be vaccinated against COVID-19. - વિદેશી ભાષામાં લખેલી જાહેરાતોમાં કર્મચારીઓને નિયમ કરતા ઓછું વેતન આપવાનો ખુલાસો, ન્યૂ સાઉથ વેલ્સ અને દક્ષિણ ક્વિન્સલેન્ડના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના ટોચના લોકોને કોરોનાવાઇરસની રસી અપાશે.

  • SBS Gujarati News Bulletin 11 December 2020 - ૧૧ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    11/12/2020 Duración: 05min

    Australia has increased orders for alternative potential COVID-19 vaccines after the local clinical trial was abandoned, Victorians hoping to register for regional tourism vouchers have encountered technical problems with the government's website, More spectators will be allowed for Boxing day test at MCG. - ટ્રાવેલ વાઉચર માટે હજારો લોકોએ એકસાથે લોગ-ઇન કરતા વેબસાઇટ ક્રેશ,ભારત - ઓસ્ટ્રેલિયા બોક્સિંગ ડે ટેસ્ટ માટે પ્રેક્ષકોની સંખ્યા વધારવામાં આવી, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની રસીના પરીક્ષણ અટકાવાયા.

  • 15 years from one of the darkest day in Australia's recent history - ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં સૌથી મોટા જાતિવાદી હુલ્લડની કહાણી

    11/12/2020 Duración: 08min

    15 years ago, some 5000 Sydneysiders engaged in a violent rally against Lebanese and Middle Eastern migration in the Cronulla Riots. Today, community members and leaders are still concerned that Australia has not yet resolved. But, in Cronulla itself, a local Lebanese restaurant has since become one of the community's favourite eateries. - 15 વર્ષ અગાઉ 11મી ડીસેમ્બર 2005ના રોજ બે સમુદાય વચ્ચે હિંસક ઝડપ થઇ હતી અને જોતજોતામાં હુલ્લડ ફાટી નીકળ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં નોંધાયેલા સૌથી ભયાનક હુલ્લડે  19 વર્ષીય સારાનું જીવન કેવી રીતે બદલી નાંખ્યુ, વિગતો સાંભળીયે અહેવાલમાં.

  • SBS Gujarati News Bulletin 10 December 2020 - ૧૦ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    10/12/2020 Duración: 05min

    Two patients with a history of allergy issues have an adverse reaction to Pfizer-BionTech vaccine, 9 people arrested for fraudulently obtaining grant money intended for victims of last year's bushfires, Victoria will release first 40,000 travel vouchers from 12 December 2020. - બુશફાયરના અસરગ્રસ્તોને મદદ માટેનું ફંડ ખોટી રીતે મેળવવાના આરોપસર 9 લોકોની ધરપકડ, એલર્જી ધરાવતા લોકોને ફાઇઝરની કોરોનાવાઇરસ રસી નહીં લેવાની સલાહ, વિક્ટોરીયા 40,000 ટ્રાવેલ વાઉચર વહેંચવાની શરૂઆત 12મી ડીસેમ્બરથી કરશે.

  • SBS Gujarati News Bulletin 9 December 2020 - ૯ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    09/12/2020 Duración: 05min

    Unions saddle-up to fight 'dangerous' workplace reforms that could leave some staff worse off, Family of an Uber Eats rider who was killed on the job has launched a landmark compensation claim, Australia extends restrictions on outbound international travel until March 2021. - કર્મચારીઓના અધિકારોને જોખમમાં મૂકતા પ્રસ્તાવિત ફેરફાર સામે યુનિયન વિરોધ નોંધાવશે, ફરજ દરમિયાન મૃત્યુ પામનારા Uber Eats ના ડ્રાઇવરના પરિવારજનોએ જંગી વળતરનો દાવો કર્યો, ઓસ્ટ્રેલિયાએ આતંરરાષ્ટ્રીય મુસાફરી પર માર્ચ 2021 સુધી પ્રતિબંધ મૂક્યો.

  • SBS Gujarati News Bulletin 8 December 2020 - ૮ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    08/12/2020 Duración: 05min

    Permanent part-time employees could soon be able to negotiate extra hours at their usual rate of pay, Federal government's bill to veto deals with foreign nations passes parliament, Victorian government has refused to waive COVID-19 fines for thousands of teenagers. - રાજ્યોએ કરેલા વિદેશી કરારને રદ કરવાની કેન્દ્ર સરકારને સત્તા આપતો કાયદો સંસદમાંથી પસાર, પર્મેનન્ટ પાર્ટ-ટાઇમ કર્મચારીઓ તેમના નક્કી કરેલા પગાર સાથે વધારાનું કાર્ય કરવા માટે વાટાઘાટ કરી શકશે, વિક્ટોરીયન સરકારે હજારો યુવાનોનો કોરોનાવાઇરસનો દંડ માફ કરવાનો ઇનકાર કર્યો. 

  • SBS Gujarati News Bulletin 7 December 2020 - ૭ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    07/12/2020 Duración: 06min

    After 9 months of border restrictions, travellers from NSW and Victoria can enter WA without quarantine from midnight, Carrying a facemask with you all the time still mandatory in Victoria, Federal government proposed changes to casual work including options for permanency and leave loading. - 9 મહિના બાદ ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયાના રહેવાસીઓ ક્વોરન્ટાઇન વિના વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં પ્રવેશી શકશે, વિક્ટોરીયામાં ફેસમાસ્ક સાથે ન રાખવા બદલ દંડ થઇ શકે, કેન્દ્ર સરકારે કેઝ્યુઅલ કર્મચારીઓને લાભ થાય તેવા કેટલાક ફેરફાર માટે પ્રસ્તાવ મૂક્યો. 

  • Australia to play key role in space science first - ઓસ્ટ્રેલિયામાં ઊતરશે અવકાશી પથ્થરો

    05/12/2020 Duración: 07min

    This weekend, Australia will play a key role in a mission to return the first-ever samples from inside an asteroid. A Japanese capsule carrying the space rocks will streak across the Australian morning sky and land in the outback. It's hoped the rocks may strengthen our understanding of how the solar system formed and how life emerged. - જાપાની કેપ્સ્યુલ અવકાશમાં રહેલા પથ્થરોને લઇને વધુ અભ્સાય અર્થે રવિવારે ઓસ્ટ્રેલિયાના એક ગામડામાં ઊતરાણ કરી રહી છે. આ મિશનના કેન્દ્ર સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયન ટાઉનની રસપ્રદ માહિતી અને અભ્યાસના પરિણામોની શક્યતા વિશેની વિગતો મેળવીએ અહેવાલમાં.

página 12 de 12